લેખક |
: |
વિક્ટર હ્યુગો |
પ્રકાશન |
: |
ગુર્જર ગ્રંથરત્ન/ગુજરાત પુસ્તકાલય /જયકો |
વહેચણ કીંમત |
: |
96 |
મૂળ કીંમત |
: |
160 |
(તમારી બચત : 64 @ 40%) |
માનવીનાં અંતઃમનને જોવા માટેનું સાધન પુસ્તકક છે. વિવેક અને દક્ષતા કેળવવાની ચાવી પુસ્તયક છે. ‘જ્ઞાન એ ઊર્જા છે.’ મનની ફળદ્રુપતા માટે વાચન જરૂરી છે. વાચન વ્યેક્તિને સમૃદ્ધ બનાવે છે.
પુસ્તrકનું વાચન વિચારોની ભૂખ ઉઘાડે છે. પુસ્તૃક થકી તમે ઇચ્છિિત વસ્તુછ મેળવી શકો છો. જ્ઞાનની ઊર્જાના પર્યાય એવા પુસ્તrકને તમે તમારી સાથે રાખી ગમે ત્યાંર જઇ શકો છો. સામાજીક વિકાસમાં ગ્રંથાલયોનો સિંહ ફાળો હોય છે. સમાજના વિકાસ માટે પુસ્ત કોનું વાચન સમાજ માટે અગત્યનું છે.
માહિતીના સ્ત્રોતત રૂપે ગ્રંથાલયો :
ગ્રંથાલયો ગુજરાતમાં પાયાનું કામ કરે છે. આપણા વૈભવપૂર્ણ વારસાને અક્ષરદેહે પુસ્તાકમાં પરિવર્તિત કરવામાં આવ્યો અને તે પુસ્તજક ગ્રંથાલયોમાં આવે છે. આ પુસ્તકો સૌ કોઇ માટે ગ્રંથાલયોમાં ઉપલબ્ધક બને છે. પુસ્ત કો ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી એકઠી કરી ભવિષ્ય માટે યોજના તૈયાર કરે છે. ગુજરાતનો ભવ્યલ અને ગૌરવપૂર્ણ ઇતિહાસ પુસ્તાકાલયોમાંથી મળી આવે છે. પુસ્તજકો, સંદર્ભ સામગ્રી, ભાષાના પુસ્તઇકો, સંચાલનના પુસ્તવકો વગેરે સામગ્રીથી સમૃદ્ધ એવા ગુજરાતના સુસજ્જ પુસ્તળકાલયો માહિતીની સમૃદ્ધિ ફેલાવે છે.